એક હજાર વર્ષ દૂરનું સપનું એક જ જીવનમાં લઈને દોડનારો સરમુખત્યાર. જર્મની દુનિયા પર રાજ કરે તેવો મનસૂબો. મજબૂત મનોબળ હોવા છતાં 30 એપ્રિલ, 1945ના દિવસે બર્લિનના એક બંકરમાં સરમુખત્યાર આત્મહત્યા કરે છે. જે હજુ એક જ દિવસ પહેલા પોતાની પ્રેમિકા ઇવા બ્રાઉનને પરણ્યો હતો. પચાસ ફૂટ ઊંડું બંકર. 18 રૂમો. પાણી અને ઇલેક્ટ્રિકલ સપ્લાયથી […]
Jour: 25 juillet 2020
પપ્પાની ગર્લફ્રેન્ડ — It’s Nimitt
‘જે સવાલ સાંભળવા માટે દરેક પુરુષ પોતાની યુવાની ખર્ચી નાખતો હોય છે, એ સવાલ સાઈઠ વર્ષની ઉંમરે કોઈ પુરુષને પૂછાય ત્યારે એના જીવનમાં ઉત્સાહ, ઉત્સવ અને ઉજવણીનું એનાથી મોટું બીજું કોઈ જ કારણ નથી હોતું. આવનારા દસ થી પંદર વર્ષોમાં મૃત્યુની નજીક સરકી રહેલા પુરુષને, આવો સવાલ સાંભળીને ફરી પાછી જીવવાની ઈચ્છા થઈ જાય એ […]
“માનિસક તાણ.. સ્ટ્રેસ “ — HealthyGujarat
મૃત્યુ સમીપે લઇ જતો છુપો શત્રુ “સ્ટ્રેસ” “માનિસક તાણ.. સ્ટ્રેસ “ મૃત્યુ સમીપે લઇ જતો છુપો શત્રુ “સ્ટ્રેસ” હમણાં જ રાજ્કોટના શ્રેષ્ઠી કહેવાય તેવા યુવાન ઉધ્યોગપતીનું અકાળે અવસાન થયુ અને થોડા દિવસો પહેલા પણ બે હોનહાર યુવાન ઉધ્યોગપતીઓને આ સ્ટ્રોક ભરખી ગયો… થોડા સમય પહેલા બજાજ ઇલેક્ટ્રિકલ્સ લી. ના એમ ડી અનંત બજાજના 41 વર્ષની […]
મેરબાઈની દેહરી- સંપૂર્ણ નવલિકા — Musings, Music & More
પ્રકરણ ૧: ડાંગ સ્થિત નવગામમાં એક ગ્રીષ્મ ઋતુની ખુશનુમા સવાર, આજુબાજુ પથરાયેલી વનશ્રુષ્ટી માંથી ચળાઈને આવતો મંદ મંદ આહલાદક પવન! ગામ ને ઘસાઈને પસાર થતી ચોમાસામાં ગાંડી બનતી અંબિકા નદી હાલ એક નાજુક નમણી નવોઢાની મંથર ગતિએ વહેતી! ગામને પાદરે પીપળા નીચે કુળદેવી મેરબાઈની દેહરી, એની લગોલગ, પાછળ એક તળાવ. “એલા એય, તે એટલા બધા […]
હનુમાન ચાલીસા Hanuman Chalisa Lyrics in ગુજરાતી – Gujarati — FilmistanS.Net
Hanuman Chalisa lyrics in English Hindi and Gujarati
via હનુમાન ચાલીસા Hanuman Chalisa Lyrics in ગુજરાતી – Gujarati — FilmistanS.Net
આજે વધુ 30 ટ્રેન શ્રમિકોને લઈ તેમના વતને જશે, જાણો CMના અગ્રસચિવ અશ્વિની કુમારની ખાસ વાતો — news4gujarat
રાજ્યમાં વૈશ્વિક બિમારી કોરોના વાયરસની વચ્ચે પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતને જવા જીદે ચઢ્યા છે. અન્ય રાજયોના શ્રમિકો પોતાની કર્મભૂમિ છોડીને જન્મભૂમિ તરફ વળ્યા છે. ત્યારે પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 2 લાખ 56 હજાર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા હોવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું… આજે વધુ 30 ટ્રેન શ્રમિકોને લઈ તેમના વતને જશે, જાણો CMના અગ્રસચિવ અશ્વિની કુમારની ખાસ વાતો was originally published on News4gujarati
કોરોના ……હવે શુ કરીશુ? — પ્લાનર ના પાના
માસ્ક પહેરવાનું,સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું અને વારંવાર હાથ ધોવાના …ચિંતા ના કરશો ,હું બિલકુલ સ્વસ્થ છુ. પણ તમારી જેમ આ વિનંતી વારંવાર વાંચી ને હવે એમ જ બોલાઈ જાય છે. આપણે તો કોરોના પછી ઇન્વેસ્ટમનેટ માં શુ કરીશુ એની જ વાત કરીશુ .થોડાક પ્રશ્ન જે મેં છેલ્લા કેટલાક દિવસ માં પુછાયા અને આ રહ્યા મારા જવાબ […]
હેપ્પી વુમન્સ ડે! – નેહલ — Nehal’s World
આજે ઈચ્છા તો હતી આરામથી ઊઠવાની; આમ પણ માંડ એક રવિવાર મળે છે ઉપરથી આજે તો પાછો ‘હેપ્પી વુમન્સ ડે’, એણે પથારીમાંથી ઊઠીને ફોન હાથમાં લીધો. ‘હેપ્પી વુમન્સ ડે’ ના મેસેજીસથી વ્હોટસએપ ભરાઈ ગયું હતું. એક સ્ત્રી હી કાફી હૈ ઘર કો સ્વર્ગ બનાને કે લિયે…વગેરે, વગેરે. “મમ્મી, મારું ડાર્ક બ્લૂ જીન્સ ક્યાં છે? કબાટમાં […]
(૧૭) મહાભારત –વિશ્વનો સૌથી મોટો ગ્રંથ — દાદાજીની વાતો
રામાયણની જેમ જ મહાભારત પણ ‘સ્મૃતિ’ ગ્રંથ છે, જયારે શાસ્ત્રોના પ્રકારની દ્રષ્ટિએ આ બંને ગ્રંથોનો સમાવેશ ‘ઈતિહાસ વિભાગ’માં થાય છે. ભારતીય સંસ્કૃતિ પર અમર, પ્રભાવક અને ચિરંજીવી અસર કરનાર શાસ્ત્રોમાં રામાયણ પછીના ક્રમે મહાભારત આવે છે. ભારતીય સંસ્કૃતિનાં આ બે અમર મહાકાવ્યો પોતપોતાની વિશિષ્ટતાઓને લીધે ભારતની પ્રજામાં સર્વાધિક લોકપ્રિય છે. એક લાખ શ્લોક ધરાવતો આ […]
સાવજ – ચારણ ની ભાઈબંધી — CHARAN SHAKTI
જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. #પોલ #જોસલીને પોતાના રિસર્ચ વર્ક દરમિયાન ગીરના એક #ચારણ માલધારી જીણાભા નાનાભા ઠાકરીયાને પોતાની […]
રૅશનાલીસ્ટીક અભીગમ – શ્રદ્ધા પરત્વે — ‘અભીવ્યક્તી’
મુળભુત રીતે શું ‘શ્રદ્ધા’ આધ્યાત્મીક વ્યંજના ધરાવતો શબ્દ છે? શું ‘શ્રદ્ધા’ માત્ર ‘અન્ધશ્રદ્ધા’ જ છે? ‘શ્રદ્ધા’ પરત્વેના રૅશનાલીઝમના મુળભુત અભીગમની પાક્કી સ્પષ્ટતા આપતો છેલ્લો લેખ પ્રસ્તુત છે..
થોરોનું વોલ્ડન : સન્યસ્તનો ટેમ્પરરી આઇડિયા શીખવતું તીર્થ — JVpedia – Jay Vasavada blog
એક જમાનો હતો કે જ્યારે ડોક્ટર દર્દીને કહેતાં કે તમારે હવાફેરની જરૂર છે. શમ્મી કપૂર ફેમ જૂની ફિલ્મમાં હીરો હીરોઇન હવાફેર કરવામાં કાશ્મીર કે પેરીસ પહોંચી જતાં. આજકાલ ડોક્ટર આ સલાહ આપતા નથી, કદાચ હવાફેર કરતાં દવાઓ વધુ અક્સીર હશે. કોરોના યુગમાં વાતાવરણ બદલવું શક્ય નથી, તણાવયુક્ત વિચારોમાંથી કામચલાઉ મુક્તિ મેળવવી જરૂરી છે. મિડીયા, કૌટુંબિક […]
via થોરોનું વોલ્ડન : સન્યસ્તનો ટેમ્પરરી આઇડિયા શીખવતું તીર્થ — JVpedia – Jay Vasavada blog
ડોન (૬) — ધુફારી
( (ગતાંકથી આગળ) બે દિવસ પછી એક ૧૯૩૫ના મોડલની ગાડી ગજેન્દ્રના બંગલાના ગેટ પાસે ઉભી રહી ગઇ,ડ્રાઇવરે નીચે ઉતરી બબડયો ‘વળી તને રસ્તા વચ્ચે ઉભા રહેવાની ચાનક ચડી…?’કહી મશીનનું ટાપ ખોલ્યું પછી પાછલી સીટમાં એક પ્લાસ્ટિકનું જરીકેન લઇ સિક્યુરીટી ગાર્ડની કેબીન પાસે આવ્યો ત્યાં ગજેંદ્રનો સોફર અને સિક્યુરીટી ગાર્ડ બેઠા હતા તેમને કહ્યું ‘રેડિયેટરમાં પુરવા […]
via ડોન (૬) — ધુફારી
બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં ‘વાલા દવલા’ની રાજનીતિ — KINGSCOUGHT NEWS
ધ્રોલ નગરપાલિકામાં બીજેપીનું શાસન છે. ત્યારે માહિતી મળ્યાં અનુસાર એટલી હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે કે રાજનીતિ શબ્દને પણ કલંકિત કરે છે. ઘટના જોડિયાના નાકા પાસે આવેલ એક શેરીમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવતું તેવુ સ્થાનિકોનું કહેવું છે. ધ્રોલમાં છેલ્લા અઠી વર્ષ કરતા વધુ સમયથી શેરીમાં બ્લૉક નાખવાના કામ […]
via બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં ‘વાલા દવલા’ની રાજનીતિ — KINGSCOUGHT NEWS
Types of Music Instruments| Music Instruments in Gujarati — Vishakha Mothiya
listen all types of musical instruments here with name and image.
via Types of Music Instruments| Music Instruments in Gujarati — Vishakha Mothiya
ઉમાશંકર અને હું — લિખિતંગ વિજય
આજે ૨૧ જુલાઈ. ઉમાશંકર જોશીનો જન્મ દિવસ. સીધી રીતે તો મારે ઉમાશંકર સાથે કોઈ નિસબત નથી પણ વાત નીકળી છે તો વાગોળી લઉં આ બર્થ ડે બૉય સાથેના અલપઝલપ સંસ્મરણો… એ દિવસોમાં જ્યારે ગામની શાળામાં ઓરડા ઓછા પડતા ત્યારે વર્ગખંડ ઝાડ નીચે જ ચાલતો. થડ સાથે અઢેલું કાળું પાટિયું, વર્ગશિક્ષકની ખુરશી અને આસન વગર ઝાડના […]
આખરે સરકારે પણ કહેવું પડ્યું કે સેબીના ચૅરમૅન પદ માટે રમેશ અભિષેકના નામની વિચારણા નહીં કરાય — vicharkranti2019’s blog
ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ વડા રમેશ અભિષેકનું નામ સેબીના ચેરમેન પદ માટે ગણતરીમાં લેવામાં નહીં આવે એવી બાંયધરી સરકારે વડી અદાલતમાં આપવી પડે એ ઘણી મોટી વાત છે. રમેશ અભિષેકની સામે સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે અને છતાં નિયમનકાર જેવી ગૌરવપૂર્ણ અને નખશિખ પ્રામાણિકતા માગી લે એવી ભૂમિકા માટે તેમનું નામ ગમે ત્યારે આવી […]
સૂરજની સંતાકૂકડી” “વરસાદ” — Muktee Roopli
આંખે હાથનું છજું કરીને, ભયંકર તપતા તડકા, અને ગરમ ગરમ દઝાડતા પવનની વચ્ચે, ઊંચું માથું કરીને આકાશને તાકતો હોય ખેડૂત.!ત્યાં જાણે ખેડૂતની ચિંતાનો અંત હોય, તેમ ઈશાનના વાયરા વહેવા માંડે, દૂર એકાદ વાદળું દેખા દે! ચાતક મોઢું ખોલીને, ચારે બાજુ આતુરતાથી જોતું હોય કે હમણાં ટીપું પડશે. કાગડા જેવાં પક્ષીઓ, પ્રાણીઓ, પોતપોતાની જગ્યાએ છાંયડો શોધીને […]
ફી નહી તો શિક્ષણ નહી?કેવી રીતે શિક્ષા ને મળશે તેનો અસલ દરજ્જો? — યાયાવરwords
આપણે માળખું નથી બદલવું પણ દરેક બાળક સુધી જેમ અન્ન પહોંચવું આવશ્યક છે તેમ તેને શિક્ષણ મળવું પણ એટલું જ આવશ્યક છે એ વિચારધારા કેળવવાની વાત છે.
via ફી નહી તો શિક્ષણ નહી?કેવી રીતે શિક્ષા ને મળશે તેનો અસલ દરજ્જો? — યાયાવરwords
મારો ઝુમ-મિલનનો અનુભવ — kesuda
ગયા અઠવાડિયે મેં ગુજરાતી વાર્તા-લેખનમાં ભાગ લીઘો. કોરોના વાયરસને લીઘે અમે ઓન-લાઇન દ્વારા મળ્યા. ત્રણ દિવસનો ઝુમ-મિલનનો કાર્યક્રમ હતો. બિજા સાહિત્યના કાર્યક્રમમાં ખાણી-પીણીની વ્યવસ્થા થાય. પરંતુ આ વખતે તો રસોઇ કે ચા-પાણિની સગવદ આપણા પોતાના રસોડામાંથી જ કરવાની હતી. મારાથી કાંઈ પૂર્વ તૈયારી ન થઈ શકી. મને આગલે દિવસે ચાર અંગ્રેજી અને ચાર ગુજરાતી વાર્તાઓ મળી. […]
ગાંધીજી અને સામ્યવાદ (2) — ભૂમિપુત્ર
બે નિષ્ઠાઓ ગુણવિકાસ અને સમાજરચના આ બે એકાંતિક નિષ્ઠાઓ પુરાણ કાળથી હજુ સુધી ચાલુ જ છે. ગુણવિકાસવાદી કહે છે : “ગુણોને લઈને જ આ જગત ચાલે છે. માણસનું જીવન પણ આવું જ ગુણપ્રેરિત છે. ગુણોનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ સમાજનું ઘડતર સહેજે બદલાતું જાય છે. માટે સજ્જનોએ પોતાનું બધું લક્ષ ગુણવિકાસ પર […]
(602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) — William’s Tales (Bilingual Multi Topic Reads)
ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૬ થી ૮) દિલ હવા-એ-ખ઼િરામ-એ-નાજ઼ સે ફિર મહશરિસ્તાન-એ-સિતાન-એ-બેક઼રારી હૈ (૬) [ખ઼િરામ = મસ્ત ચાલ; નાજ઼= નખરાં, હાવભાવ; હવા-એ-ખ઼િરામ-એ-નાજ઼= પવનની હળવી લહેર જેવી નખરાળી મસ્ત ચાલ; મહશર= કયામત; મહશરિસ્તાન= કયામતનું મેદાન; સિતાન= સફેદ, ધોળું; મહશરિસ્તાન-એ-સિતાન-એ-બેક઼રારી = કયામતના મેદાનમાંનો એ દિવસનો જીવોનો અજંપો] અહીં આપણને ફરી એકવાર ભાષાલંકાર વડે […]
મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકા…સરયૂ પરીખ. — દાવડાનું આંગણું
ઊર્મિલ સંચાર… નવલિકાઃ સરયૂ પરીખ પ્રકરણ ૧ ઊર્મિલ સંચાર. નવલિકા…સરયૂ પરીખ.
via મિત્રો સાથે વાતો. ઊર્મિલ સંચાર. નવલિકા…સરયૂ પરીખ. — દાવડાનું આંગણું
આપણને અનુરૂપ ન હોય તે માર્ગ છોડવામાં સંકોચ ન રાખવો — Rohit Vadhwana
થોડા દિવસ પહેલા એક મિત્રએ મને ૨૧ દિવસના મેડિટેશન અને સક્સેસ કોર્સના ગ્રૂપમાં એડ કરવા પૂછ્યું. સતત કામ અને દોડધામ વાળી જિંદગીમાં સૌને આવા આત્મઉદ્ધાર માટેના પ્રયત્નો કરવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. મેં પણ હોંશે હોંશે સંમતિ આપી અને ચાલીસેક લોકોના એ ગ્રુપમાં મને ઉમેરવામાં આવ્યો. પ્રથમ દિવસે સૂચનાઓ આપવામાં આવી કે ગ્રુપમાં ડિબેટ […]
via આપણને અનુરૂપ ન હોય તે માર્ગ છોડવામાં સંકોચ ન રાખવો — Rohit Vadhwana
ન્યુ ઓર્લીન્સ – સ્ટ્રીટ આર્ટ ટૂઅર — રખડતા ભટકતા
તે દિવસે માર્ડી ગ્રાની મજા માણ્યા પછી આગળ શું કરવું, એ અમને સૂઝતું નહોતું. રાત્રે અમે પછીની સવારનો માટે પ્લાન બનાવતા હતા તો સૅમ કહે, “ચાલો કાલે કાર રેન્ટ કરીએ અને કોઈ સ્વૉમ્પની ટૂઅર પર જઈએ.” હું ચમકી “સ્વૉમ્પ એટલે કીચડવાળું સ્વૉમ્પ?” તો એ કહે “હા”. “ત્યાં જઈને શું કરવાનું?” “ત્યાં મસ્ત મોટાં મગર હશે.” […]
【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】 — સ્ટ્રીટ લાઈટ – By Tirthank Rana
【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】-(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર) કોટે મોર ટહુકીયા અને વાદળ ચમકી વીજ; મારા રૂદાને રાણો હામભર્યો એ જોને આવી અષાઢી બીજ! કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની અજર અમર રચના “નવી વર્ષા”ની આ પંક્તિઓ પહેલા વરસાદે યાદ ન કરીએ એ કેમ ચાલે? લ્હાય બળે એવું ગરમ-ગરમ પાણીનું તપેલું બંસીધર મેહતાના પત્ની નરસૈયાને […]
via 【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】 — સ્ટ્રીટ લાઈટ – By Tirthank Rana
લૈંગિકતાના (SEXUALITY) સમ-વિષમ — RainbowReflections
ભાગ-૭ હીજડાઓનું વિશ્વ: સમાજશાસ્ત્રીની ડાયરીમાંથી – ડૉ. ગૌરાંગ જાની અમદાવાદ શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતીના બે કાંઠા કે તીર હવે અંગ્રેજી નામે રીવરફ્રંટ તરીકે ઓળખાય છે. જ્યાં ચીનના સર્વોચ્ચ નેતાને આપણે સંખેડાના ઝૂલા પર ઝુલાવ્યા હતા. જ્યાં દર વર્ષે ફૂલોના એક્ઝીબિશન યોજાય છે અને રાજકીય નેતાઓ ભાષણો ઠોકે છે અને જ્યાં ક્યારેક એ નદીની આરતી પણ […]
આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે ૭૦ રોગોને મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામમાં મળી જાય છે. — Gujarati MEDIA
ગીલોય (ગળો) ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની […]
ગ્રહણ — MukeshRaval
ગ્રહણની માનવ જીવન કે દરેક વ્યકિત પર અસર પડતી જ હશે…. પણ ચુસ્ત બ્રાહ્મણ તેની સારી-નરસી અસરોને અવગણીનેય ગ્રહણમાં ખાસ પુજા પાઠ કરે જ છે… આવા જ એક ગ્રહણ સમયે મારી ઉંમર લગભગ 7-8 વરસની હશે… ગ્રહણ સમયે કરવાની પુજા વિધી માટે આગલા દિવસે જ હું પપ્પા સાથે અમદાવાદથી નજીકના અમારા વતનના ગામે ગયો હતો…બીજા […]