મારી મુંબઈથી નીકળવાની તારીખ હતી 15 March 2020. એરપોર્ટ ઉપર અંદર જતા પહેલા એક વ્હીલચેર વાળાએ મને સામેથી પૂછ્યું, “માજી વ્હીલચેર ચાહિયે?” મુંબઈ જતી વખતે મને વજન ઉંચકવાની તકલીફ થઈ હતી એટલે મેં તરત હા પાડી દીધી. આમ તો અત્યાર સુધી કોઈવાર વ્હીલચેર લીધેલી નહીં. હું ચાલવાની હિમાયતી છું. તેણે મારા ગેટ પર પહોંચાડતા પહેલા […]